નરેન્દ્ર મોદી
‘આપણાં લોકગીતો’ પુસ્તકમાં લોકસાહિત્યના પ્રવાહને અને નૈસર્ગિક પ્રેમગ્રંથિને જોડનારા લોકગીતો સાથેના સમાજજીવનનું સુઘડ પ્રતિબિંબ ઝિલાયું છે. આપણાં લોકગીતોના વિવિધ પાસાંઓનું ઉદાહણ સહિતનું રસદર્શન કરાવતું આ સંકલન એક મહત્વપૂર્ણ સંદર્ભ-ગ્રંથ બનેલ છે.