જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
વીરસિંહ (લોકવાર્તા સંગ્રહ)
લોકવાર્તા સંગ્રહો

વીરસિંહ (લોકવાર્તા સંગ્રહ)

 લોકવાર્તાઓનાં આ સંગ્રહમાં કુલ 11 લોકવાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘માનસિંહ ને અભેસિંહ’, ‘સલાટની કરામત’, ‘આગલા અવતારની કથા’, ‘દોલતપરી’, ‘ચશ્માપરી’, ‘હાલો પૂતળી મહેલે જાઈં’, ‘ઓરતની મરદાનગી’ ઇત્યાદિ...

સાહિત્યપ્રકારલોકવાર્તા સંગ્રહો
પૃષ્ઠ280

પુસ્તક વિશે

 લોકવાર્તાઓનાં આ સંગ્રહમાં કુલ 11 લોકવાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘માનસિંહ ને અભેસિંહ’, ‘સલાટની કરામત’, ‘આગલા અવતારની કથા’, ‘દોલતપરી’, ‘ચશ્માપરી’, ‘હાલો પૂતળી મહેલે જાઈં’, ‘ઓરતની મરદાનગી’ ઇત્યાદિ લોકવાર્તાઓમાં વિવિધ કથાઘટકો આવરી લેવાયેલ છે. વાર્તા એવું અમોઘ સાધન છે કે એમાં આનંદ આપતાં-આપતાં જ શિક્ષણ અપાતું જાય. વાર્તા સમય ગાળવાનું અને આનંદ મેળવવાનું સવર્વ્યાપ્ત તથા સર્વભોગ્ય સાધન છે. લોકવાર્તાઓનાં ઉપરોક્ત ચાર સંગ્રહોની વાર્તાઓ વિવિધ રસભરી રંગપ્રચૂર છે.

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech