જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી
નાટકો

સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી

વિશ્વના એક અગ્રીમ વિચારક આચાર્ય રજનીશજીના ૧૯૬૬ થી ૧૯૭૨ સુધીના કાર્યકાળ, તેમનો સૌરાષ્ટ્ર સાથેનો સંબંધ, ગાંધીજી અંગે તેમણે સૌપ્રથમ વ્યકત કરેલા વિચારો તેમજ આચાર્યશ્રીએ ૧૯૬૭ થી ૧૯૭૦ દરમ્યાન રાજકોટમાં આપેલા વક્તવ્યો આ પુસ્તકમાં સંગ્રહિત છે. લેખકે તેની કિશોરાવસ્થામાં રજન...

સાહિત્યપ્રકારનાટકો
પૃષ્ઠમાહિતી ઉપલબ્ધ નથી

પુસ્તક વિશે

વિશ્વના એક અગ્રીમ વિચારક આચાર્ય રજનીશજીના ૧૯૬૬ થી ૧૯૭૨ સુધીના કાર્યકાળ, તેમનો સૌરાષ્ટ્ર સાથેનો સંબંધ, ગાંધીજી અંગે તેમણે સૌપ્રથમ વ્યકત કરેલા વિચારો તેમજ આચાર્યશ્રીએ ૧૯૬૭ થી ૧૯૭૦ દરમ્યાન રાજકોટમાં આપેલા વક્તવ્યો આ પુસ્તકમાં સંગ્રહિત છે. લેખકે તેની કિશોરાવસ્થામાં રજનીશજીની સન્મુખ બેસીને આ વક્તવ્યો માણ્યા છે. રાજકોટમાં આચાર્યશ્રીના યજમાન બનવાનું સદ્દભાગ્ય લેખકના પરિવારને મળ્યું હતું. ‘ઊર્મિનવરચના’ સામયિકમાં આચાર્યશ્રીના અર્ધી સદીપૂર્વેના લખાણો મુદ્દિત થયા હતા, જે આ પુસ્તકમાં સૌપ્રથમ ગ્રંથસ્થ બન્યા છે. આચાર્યશ્રીનું ભગવાન અને ઓશોમાં પરિવર્તન થયું નહતું તે સમયની માહિતી, જીવનજાગૃતિ કેન્દ્ર અને તેમના સૌરાષ્ટ્રના પ્રવાસો વિશેની અધિકૃત માહિતી આ પુસ્તકમાં ગ્રંથસ્થ થઈ છે. આચાર્યશ્રીના આરંભના વર્ષોનો આ ઈતિહાસ છે અને તે રીતે ‘સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી’ પુસ્તક ઘણી રીતે મહત્વ ધરાવે છે.

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech