જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
મોજીલી બાળવાર્તાઓ
નવલકથાઓ

મોજીલી બાળવાર્તાઓ

આજનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે. બાળકો પોતાનો ઘણો સમય ટી.વી., મોબાઈલ અને કોમ્પ્યૂટર પાછળ વ્યતિત કરે છે. તેમના સમયને સારી પ્રવૃત્તિમાં વાળવાના હેતુસર બાળવાર્તાઓના આ પુસ્તકનું લેખન થયું છે. બાળકો અને વાર્તા એકબીજાના અભિન્ન અંગ છે. આજે તો સમાજરચના ઘણી બદલાઈ ગઈ છે....

સાહિત્યપ્રકારનવલકથાઓ
પૃષ્ઠમાહિતી ઉપલબ્ધ નથી

પુસ્તક વિશે

આજનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે. બાળકો પોતાનો ઘણો સમય ટી.વી., મોબાઈલ અને કોમ્પ્યૂટર પાછળ વ્યતિત કરે છે. તેમના સમયને સારી પ્રવૃત્તિમાં વાળવાના હેતુસર બાળવાર્તાઓના આ પુસ્તકનું લેખન થયું છે. બાળકો અને વાર્તા એકબીજાના અભિન્ન અંગ છે. આજે તો સમાજરચના ઘણી બદલાઈ ગઈ છે. માતા-પિતા કે દાદા-દાદી બાળકોને વાર્તા સંભળાવે એ દ્રશ્ય હવે જોવા મળતું નથી. અહીં સામેલ ૪૭ સચિત્ર બાળવાર્તાઓ પાંચથી બાર વર્ષના બાળકો માટે છે, જેથી
બાળકો પોતે વાંચીને આનંદ લઇ શકે. બાળકોની એક આખી મનોસૃષ્ટિ વાર્તાઓ દ્વારા રચાતી હોય છે. આ વાર્તાઓમાં પશુ, પક્ષી, પ્રકૃતિ, કુટુંબ, મિત્રો બધાનો સમાવેશ છે. આ બધા તો બાળકોને ઘડનારા મૂળભૂત તત્વો છે.

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech